આગામી સોમવારથી સ્કૂલ શરૂ થવા જઇ રહી છે. દરમ્યાન કોરોના કેસો પણ વધી રહ્યા છે જેને પગલે વાલીઓની ચિંતા મા વધારો થયો છે. આ મામલે સરકાર દ્વારા કોઈ સૂચના કે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ ન હોય સ્વાભાવિક રીતે પાછલા અનુભવો ને લીધે વાલીઓમાં ચિંતા વધે. શું સરકાર સફાળી જાગશે? શું વાલીઓની મૂંઝવણ નું નિરાકરણ આવશે? શું ફરી કોરોના વિકરાળ સ્વરૂપ લેશે
1 comment
I have been surfing online greater than three hours nowadays, but I by no means found any attention-grabbing article like yours.
It is beautiful worth sufficient for me. Personally,
if all website owners and bloggers made just right content as you probably
did, the internet might be a lot more useful than ever before.