વલસાડ જીલ્લા કલેક્ટર દ્વારા જાણ કરવામાં આવી કે જીલ્લા નું તમામ શાળા, આંગણવાડીઓ, કોલેજ તથા ITI બંધ રહેશે. તેમને વધુમાં જણાવ્યું કે જે શાળાઓ ઓનલાઇન શિક્ષણ આપી શકે એમ છે તેઓ ઓનલાઇન શિક્ષણ આપી શકે. ઓફલાઈન શિક્ષણ સદંતર બંધ રહેશે. વરસાદ ની હાલ ની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે.