Mitram News
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસ

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો ભાવનગર 22 કલાક પહેલાં દાદાના ભક્તો વાજતે-ગાજતે દાદાને ધજા અર્પણ કરવામાં આવેલ

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો ભાવનગર 22 કલાક પહેલાં દાદાના ભક્તો વાજતે-ગાજતે દાદાને ધજા અર્પણ કરવામાં આવેલ દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાં નિમિત્તે બુધવારના પવિત્ર દિને તા.13-07-2022ના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળી)ની પ્રેરણાથી એવ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું.

Related posts

ફાઉન્ટનહેડ સ્કુલ ની બસ સાથે મહિલા કર ચાલકનો અકસ્માત

mitramnews

ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને નવસારીથી ઝડપી પાડ્યો

mitramnews

મોડાસામાં ધોળે દહાડે લૂંટની ઘટના, બુકાનીધારી 3 શખ્સ દુકાનમાં ઘૂસી ગયા, જિલ્લામાં કાયદો વ્યવસ્થાનો કચ્ચરઘાણ

mitramnews

Leave a Comment