બધાને આશ્ચર્યચકિત કરવામાં માહિર વડાપ્રધાન મોદીએ ફરી વખત એક નવો આંચકો આપ્યો. ઉપરાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર તરીકે ભાજપની પસંદ શ્રી જગદીપ ધાંખર જાહેર કરવામાં આવ્યા. તેઓ હાલ પશ્ચિમ બંગાળ ના રાજ્યપાલ તરીકે સેવા આપે છે. તેઓ રાજસ્થાન ના ઝુંઝુરું મા જન્મેલ અને બી.એસ.સી. એલ.એલ.બી નો અભ્યાસ કર્યો છે.