અમદાવાદ મણિનગર વિસ્તાર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા સ્વાગત કરવા માં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ લોકસભાના મણિનગર વિધાનસભાના લાંભા વોર્ડ ખાતે વંદે ગુજરાત કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો.આ પ્રસંગે મારી સાથે મટીરીયલ એંડ પરચેજ કમિટીના ચેરમેનશ્રી આશિષભાઇ પટેલ, મારા સાથી કાઉન્સિલરશ્રીઓ તથા વોર્ડ સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા 20 વર્ષના વિકાસને ડિજિટલ સ્ક્રીન ઉપર લોકોને બતાવવામાં આવ્યો હતો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડની સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ને વંદે ગુજરાત રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 20 વર્ષના વિકાસની ગાથા લોકોને ડિજિટલ સ્ક્રીન ઉપર બતાવવામાં આવી હતી વંદે ગુજરાત રથયાત્રાનું સ્વાગત નાની નાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતુંઅમદાવાદ મણિનગર વિસ્તાર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા સ્વાગત કરવા માં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ લોકસભાના મણિનગર વિધાનસભાના લાંભા વોર્ડ ખાતે વંદે ગુજરાત કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો.આ પ્રસંગે મારી સાથે મટીરીયલ એંડ પરચેજ કમિટીના ચેરમેનશ્રી આશિષભાઇ પટેલ, મારા સાથી કાઉન્સિલરશ્રીઓ તથા વોર્ડ સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા 20 વર્ષના વિકાસને ડિજિટલ સ્ક્રીન ઉપર લોકોને બતાવવામાં આવ્યો હતો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડની સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ને વંદે ગુજરાત રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 20 વર્ષના વિકાસની ગાથા લોકોને ડિજિટલ સ્ક્રીન ઉપર બતાવવામાં આવી હતી વંદે ગુજરાત રથયાત્રાનું સ્વાગત નાની નાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું
previous post