આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહોત્સવમાં ભુતિયા પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લઈને શાળાનું નામ રોશન કર્યું હતું
પ્રાપ વિગતો અનુસાર આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહોત્સવમાં ભુતિયા પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો અને શાળાનું નામ રોશન કરેલ છે જેમાં શાળાના બાળક એવા ચિત્ર સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો જેનું નામ બારીયા પ્રિયા બેન છે ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યા છે જ્યારે માર્ગદર્શક માં ભાવનાબેન હતા જ્યારે બીજી અન્ય સ્પર્ધા બાળ કવિ સ્પર્ધામાં કોળી જયદીપસિંહ ધોરણ છ માં અભ્યાસ કર્યા છે તેઓ પણ તૃતીય પરિણામ લાવ્યા હતા અને તેમના માર્ગદર્શક નરેન્દ્ર ભાઈ રહ્યા હતા સંગીત તૃતીય ક્રમે શાળાના પટેલ અનિરુદ્ધ આવ્યા હતા અને તેઓના માર્ગદર્શક નીતાબેન હતા આમ શાળાના બાળક કોઈ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતોબાળકોએ ભાગ લીધો હતો અને શાળાનું નામ રોશન કરેલ છે જેમાં શાળાના બાળક એવા ચિત્ર સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો જેનું નામ બારીયા પ્રિયા બેન છે ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યા છે જ્યારે માર્ગદર્શક માં ભાવનાબેન હતા જ્યારે બીજી અન્ય સ્પર્ધા બાળ કવિ સ્પર્ધામાં કોળી જયદીપસિંહ ધોરણ છ માં અભ્યાસ કર્યા છે તેઓ પણ તૃતીય પરિણામ લાવ્યા હતા અને તેમના માર્ગદર્શક નરેન્દ્ર ભાઈ રહ્યા હતા સંગીત તૃતીય ક્રમે શાળાના પટેલ અનિરુદ્ધ આવ્યા હતા અને તેઓના માર્ગદર્શક નીતાબેન હતા આમ શાળાના બાળક કોઈ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો