Mitram News
નર્મદા (રાજપીપલા)મુખ્ય સમાચારસતર્ક મિત્રમ

નર્મદા જીલ્લાના ભાજપ આગેવાન વિરુદ્ધ છેડતી તથા છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ.

નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન વિરુદ્ધ ફરિયાદ. શું ન્યાયિક તપાસ, યોગ્ય કાર્યવાહી થશે? પ્રધાનમંત્રી શ્રી મોદી સ્ત્રી સન્માન સ્ત્રીની સુરક્ષા ની વાતો કહે છે. પરંતુ, એમનાજ પક્ષ મા જે ભેડ ના વેશ મા ભેડીયા છે તેઓ સામે કાર્યવાહી થશે એ એક મોટો યક્ષ પ્રશ્ન છે.

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાના પોઇચા ગામના રહેવાસી ઉર્મિલાબેન ની ફરિયાદ રાજપીપળા ના પોલીસ અધિક્ષક ની કચેરીએ તેમને સાથે છેડતી તેમજ છેતરપિંડી ની ફરિયાદ કરવામાં આવી છે. તેમણે આ ફરિયાદ ની કોપી ગૃહ મંત્રાલયને પણ મોકલી છે. આરોપી સત્તાધારી રાજકીય પક્ષ સાથે સંકળાયેલ હોય e જોવાનું રહે કે શું ન્યાયિક તપાસ થશે?

Related posts

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફીફા હટાવી શકે છે AIFF પર લાગેલો પ્રતિબંધ

mitramnews

ભાજપના ધારાસભ્યોએ મોરચો ખોલ્યો, જાણો કોણે શું કરી છે માંગ

mitramnews

લિંબાયતમાં શાકભાજીની જેમ વેચાય છે દારૂ, ઉતરાણમાં બુટલેગરો નાના બાળકો પાસે કરાવે છે દારૂનું વેચાણ!

mitramnews

Leave a Comment