મુખ્ય સમાચારરશિયાના ભૂતપૂર્વ રાષ્ટરપતિ મિખાઇલ ગોર્બાચોવનું નિધન by mitramnewsAugust 30, 20220108 Share0 સોવિયેત રશિયાના ભૂતપૂર્વ રષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવનું ૯૧ વર્ષની વયે નિધન. રશિયાની સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલ માં લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે. તેમાં સાસણ કાળ માં રશિયા ના ટુકડે ટુકડા થયા હતા.