પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી એટલે કે પૂ. દાદાજી નો જન્મદિવસ. આ દિવસને વિશ્વ ”મનુષ્ય ગૌરવ દિવસ” તરીકે ઉજવે છે. આ દિવસે જન્મેલા મહામાનવે શ્રી મદ ભગવદ ગીતાના માધ્યમથી છેવાળાના અને અંતિમ માણસ સુધી આધ્યાત્મિક અને વૈચારિક ક્રાંતિ સર્જિ માણસના માથા નહીં પણ વિચારો બદલી નવા ‘વસુદેવ કુટુંબકમ્” ની ભાવના ને પ્રસ્થાપિત કરી હતી. તેમના કરેલા કાર્યોના માધ્યમથી સમગ્ર માનવ જાતમાં નવી વૈચારીક જ્યોત જગાડવાના ભગીરથ કાર્યની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુસર શ્રી મહેર શક્તિ સેના દ્વારા પોરબંદરની હેડ ઓફિસ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી એટલે કે પૂ. દાદાજી નો જન્મદિવસ. આ દિવસને વિશ્વ ”મનુષ્ય ગૌરવ દિવસ” તરીકે ઉજવે છે. આ દિવસે જન્મેલા મહામાનવે શ્રી મદ ભગવદ ગીતાના માધ્યમથી છેવાળાના અને અંતિમ માણસ સુધી આધ્યાત્મિક અને વૈચારિક ક્રાંતિ સર્જિ માણસના માથા નહીં પણ વિચારો બદલી નવા ‘વસુદેવ કુટુંબકમ્” ની ભાવના ને પ્રસ્થાપિત કરી હતી આ કાર્યક્રમમાં શ્રી મહેર શક્તિ સેનાના ઉપપ્રમુખ પરબતભાઈ કડેગીયા, મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા, સમાધાન સમિતિના અધ્યક્ષ પ્રિ. નવઘણભાઈ મોઢવાડીયા, મહિલા મહામંત્રી મંજુબેન મોઢવાડીયા, કુતિયાણા કારોબારી અભુભાઈ રાતીયા, સદસ્ય મિતભાઈ ઓડેદરા, પ્રકાશભાઈ કારાવદરા, કામદેવભાઈ ગોરાણીયા, રામભાઈ ભુતિયા, દેવીબેન ખુંટી, લીલુબેન ઓડેદરા, જીવીબેન ઓડેદરા, જેઠીબેન ઓડેદરા, જયશ્રીબેન પ્રજાપતિ, ગીતાબેન થાપલીયા, સ્વાતિબેન ઓડેદરા હાજર રહ્યાં હતાં.