Mitram News
તાજા સમાચારભાવનગરમુખ્ય સમાચાર

ભાવનગર, પાલિતાણા અને મહુવાના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક .

વિ.સં. 2079 મહા સુદ દશમને મંગળવાર તા.31/01/2023.

ભાવનગર, પાલિતાણા અને મહુવાના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં દિન ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.હવે સફેદ પ્રતિદિન ડુંગળીની મબલખ આવક થઈ રહી હોયચિત્રા માર્કેટીંગ ડુંગળીની આવક પણ વધી રહી હોવાનું તેમજ તેનો સૌથી ઉંચો યાર્ડ બાદ હવે મહુવાના માર્કેટીંગ યાર્ડમાં પણ નવી આવક પર ૐ૪૨ નો ભાવ બોલાયો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં પણ નોંધપાત્ર વધારો, સૌથી ઉંચા ભાવ બોલાયા ગોહિલવાડમાં શિયાળુ ડુંગળીનું મોટા હતી. એટલુ જ નહિ ડુંગળી ભરેલા નાના પાયે ઉત્પાદન થયેલ હોય છેલ્લા સપ્તાહથી મોટા વાહનોની ભાવનગર રાજકોટ હાઈવે ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પર દૂર દૂર સુધી કતારો જામી હતી. એક માર્કેટીંગ યાર્ડોમાં નવી સિઝનની ડુંગળીની ચિકકાર આવક થઈ રહી છે. એટલુ જ નહિ ભાવનગરમાં ચિત્રાના પ્રોપર યાર્ડ બાદ અન્ય વૈકલ્પિક વધારાની જગ્યાઓમાં તબકકે તો ટ્રાફિકજામ પણ થવા પામેલ.ભાવનગરના યાર્ડમાં તા.૩૦ ને સોમવારે લાલ ડુંગળીની ૬૪,૭૯૭ ગુણીની આવક થઈ હતી. અને તેના ઉંચા પણ ડુંગળીનો જથ્થો ઉતારાઈ રહેલ છે. ભાવ ૨૬૭ બોલાયા હતા. ભાવનગર ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ગત શનિવારે યાર્ડ જેવી પરિસ્થિતિ મહુવા યાર્ડની સર્જાઈ સફેદ ડુંગળીની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સોમવારે એક જ દિવસમાં મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની ૮૫ હજાર થેલીની આવક થઈ હતી. જેના ૨૭૩ ઉંચા ભાવ બોલાયા હતા. જયારે સફેદ ડુંગળીની ૩૮,૮૬૫ થેલીની આવક થઈ હતી. જેનો સૌથી ઉંચો ૩૪૨નો ભાવ બોલાયો હતો.જયારે પાલિતાણા યાર્ડમાં સોમવારે ૪૨૩૦થેલીની આવક થઈ હતી દોઢ લાખ ગુણી ડુંગળીની આવક થઈછે. અત્રે પણ લાલની સાથોસાથ હવે તો અને તેના ઉંચા ભાવ ૨૩૦બોલાયા હતા.

Related posts

રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ માટે સહમત નહીં થાય તો અશોક ગેહલોત ઉમેદવારી નોંધાવશે

mitramnews

ભાવનગરમાં ઢોરની અડફેટે એક યુવાનનું મોત, રખડતા ઢોરનો ત્રાસ પાલિકામાં યથાવત

mitramnews

જમ્મુ-કાશ્મીરમાં બરફનો આખો પહાડ તૂટી પડ્યો, વહેવા લાગી બર્ફીલી નદી

mitramnews

Leave a Comment