Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટરોજગાર મિત્રમ

રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા નવા 33 કલાર્કોને આપી પોસટિંગ: કલેકટર કચેરી ખાતે તાલીમ આપી હવે જગ્યાઓ ફાળવાઇ

વિક્રમ સંવત 2079, ફાગણ વદ દશમ ને શુક્રવાર.

⊃ રોજગાર મિત્રમ

રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા નવા 33 કારકુનોને પોસટિંગ આપવામાં આવ્યું છે. તાજેતરમાં આ કલાર્કોને ગાંધીનગર ખાતે નિમણુંક પત્રો અપાયા હતા. ત્યારબાદ આ તમાક કલાર્કને કલેકટર કચેરી ખાતે થોડા દિવસો તાલીમ આપીને હવે તેઓને અલગ અલગ જગ્યાઓ ફાળવવામાં આવી છે. હિતેશભાઇ લાખાભાઇ ધોરીયાને કલાર્ક પ્રાંત કચેરી, રાજકોટ શહેર-1 રાજકોટ, મિલન અંબારામભાઇ ગામીને કલાર્ક, પ્રાંત કચેરી રાજકોટ શહેર-1 રાજકોટ, બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને કલાર્ક, મામલતદાર કચેરી, પડધરી, દિવ્યરાજસિંહ મહિપતસિંહ પરમારને કલાર્ક મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષીણ) રાજકોટ, હેમાંગકુમાર ભવાનભાઇ ધોરિયાણીને કલાર્ક મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ), રાજકોટ, અનિલ દયારામભાઇ બરાસરાને કલાર્ક મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ) રાજકોટ, ધાર્મિક અજીતભાઇ કણસાગરાને કલાર્ક મહેસુલ અપીલ શાખા, કલેકટર કચેરી, રાજકોટ, ધર્મેન્દ્રસિંહ ભીખુભાઇ ચુડાસમાને કલાર્ક મામલતદાર કચેરી ઉપલેટા, મુકેશભાઇ વાસુદેવભાઇ કણઝારીયાને કલાર્ક જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ, રવિ પ્રવિણભાઇ મકવાણાને કલાર્ક મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, નિશાંત ગીરધરભાઇ ભાલારાને કલાર્ક મામલતદાર કચેરી ગોંડલ, છત્રપાલભાઇ યોગેશભાઇ ખુમાણને કલાક રેકર્ડ શાખા, કલેકટર કચેરી, રાજકોટ, પરેશભાઇ ભરતભાઇ જમોડને કલાર્ક પ્રાંત કચેરી, જસદણ, આશિષકુમાર અશ્ર્વિનભાઇ વૈષ્ણવને કલાર્ક પ્રાંત કચેરી, ધોરાજી, દિપકુમાર મનુભાઇ વૈષ્ણવ ને કલાર્ક મામલતદાર કચેરી જસદણ, ચિરાગ દિલીપભાઇ કરથીયાને કલાર્ક મામલતદાર કચેરી ગોંડલ, સાગર લઘરભાઇ ડાભીને કલાર્ક મામલતદાર કચેરી જસદણ, વિશાલ કનુભાઇ પરમારને કલાર્ક જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ, વિજયકુમાર મુકેશભાઇ હેલૈયાને કલાર્ક મામલતદાર કચેરી રાજકોટ તાલુકા, અશોકભાઇ કિશનભાઇ પરમારને કલાર્ક મામલતદાર કચેરી કોટડા સાંગાણી, હેમાંગ્નિ ભીખાભાઇ સોલંકીને કલાર્ક મામલતદાર કચેરી ગોંડલ શહેર, ખુશ્બુ રમેશભાઇ હિરપરાને કલાર્ક મામલતદાર કચેરી જેતપુર શહેર, પુજા દિનેશભાઇ મોરડીયાને કલાર્ક (એટીવીટી) પ્રાંત કચેરી, રાજકોટ શહેર-ર, ધારા દિનેશભાઇ ડેરને કલાર્ક મામલતદાર કચેરી ગોંડલ ગ્રામ્ય ગોંડલ, દેવાંગી દિનેશકુમાર ડાભીને કલાક (એટીવીટી) પ્રાંત કચેરી રાજકોટ ગ્રામ્ય, અંકિતા શશીકાંત ચૌહાણને કલાર્ક મામલતદાર કચેરી જેતપુર ગ્રામ્ય, નેન્સી ભરતભાઇ જેઠવાને કલાર્ક મામલતદાર કચેરી રાજકોટ શહેર (પૂર્વ), કિરણબેન જયસુખભાઇ ગોહિલને કલાર્ક મામલતદાર કચેરી રાજકોટ શહેર (દક્ષીણ), જીજ્ઞેશ બાલાશંકરભાઇ બારૈયાને કલાર્ક પ્રાંત કચેરી, ગોંડલ, જાગૃતિ શાંતિલાલ પરમારને કલાર્ક નાયર કલેકટર સ્ટેમ્પ ડયુટી રાજકોટ ગ્રામ્ય, ઉષાબેન વિરાભાઇ વાંજાને કલાર્ક મામલતદાર કચેરી રાજકોટ શહેર (દક્ષિણ), જયેશકુમાર હરસુખલાલ ટાંકને કલાર્ક મામલતદાર કચેરી ધોરાજી, અને ગોરધન જાદવ ઘેડીયાને કલાર્ક મામલતદાર કચેરી ગોંડલ ગ્રામ્યમાં મુકવામાં આવ્યા છે.

Related posts

વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના 4.40 કરોડના ખર્ચે વિકાસ કરવાના કામનું ખાતમુહૂર્ત

mitramnews

ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટડે આરોપીની અંકલેશ્વર પોલીસે સુરતથી ધરપકડ કરી

mitramnews

વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેક્ટના કોન્ટ્રકરે કામદારોને 3 મહિનાનો પગાર નહિ ચૂકવતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી

mitramnews

Leave a Comment