વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ દશમ ને શુક્રવાર.
⇒ સતર્ક મિત્રમ, સુરત
પિપલોદ ખાતેના રાહુલ રાજ મોલ ના ચાર રસ્તા પાસે ફાઉન્ટનહેટ સ્કુલ ની બસ ને નડ્યો અકસ્માત. અને મહિલા કાર ચાલક અને ફાઉન્ટનહેટ સ્કુલ ની બસ વચ્ચે થયો અકસ્માત. અકસ્માતમાં મહિલા કાર ચાલક ઘાયલ.