Mitram News
તાજા સમાચારનવસારીભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને નવસારીથી ઝડપી પાડ્યો

વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ આઠમ ને ગુરુવાર.
⇒ સતર્ક મિત્રમ, સુરત, ભરૂચ, નવસારી.

ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને નવસારીથી ઝડપાયો

ભરૂચ અને સુરત જિલ્લામાં હત્યા, મારામારી અને દાડતા વેપલાના અનેક ગુતાઓતો હિસ્ટ્રીશીટર બે-બે વાર જેલમાંથી પેરોલ લઈ ફરાર થી જતા ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે તેને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. ઓળખ અને હકીકત છુપાવી દારૂના વેપલામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર ગુનેગાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.
આ શબ્દ બે-બે વાર જેલમાંથી પેરોલ મેળવી ફરાર થી ગયો હતો અને ગેંગ સાથે મળી ગુનાઓને અંજામ આપ્યો હતો. લાંબા સમયથી ફરાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુજતસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. આ આરોપી એક હિસ્ટ્રીશીટર ગુનેગાર છે જેણે પોતાની ગેંગ સાથે મળી હત્યાના બે ઉપરાંત મારામારી અને પ્રોહીબીશનના અનેક ગુનાઓ અંજામ આપ્યો છે. આરોપી પાંચેક વર્ષ પહેલા ઝગડીયા Mz કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો. અહીં તેણે પોતાની ગેંગ સાથે મળી હત્યા કરી મૃતકતી લાશ તળાવમાં ફેંકી દીધી હતી.
ભરૂચ સાબ જેલ ખાતે મોકલવામાં આવેલ જેને તા.૧૦/૦૮/૨૦૧૮ થી ૨૪/૦૮/૨૦૧૮ સુધી તિ – ૧૪ માટે વચગાળાના જામીત પર મુક્ત કરવામાં આવ્યો હતો. રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુજતસિંગ રાજપુત વચગાળાતા જામીત પરથી ફરાર થઈ ગયેલ જે દરમ્યાત તેણે હત્યાના વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો. હત્યા ઘાતિકી રીતે કરવામાં આવી હતી કે મૃતકને અંન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચણી દીધો હતો.આ ગુનામાં પકડાયા બાદ સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

અહીં પણ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૨૮/૧૨/૨૨ સુધી દિત – ૦૭ તા વયગાળાતા જામીત મેળવી ત્યાંથી પણ તે ફરાર થઈ ગયો હતો. પોલીસને પડકાર ફેંકતાર આ ગુનેગારને આખરે તેલી અરાલ મંઝિલે પહોંચાડી દેવાયો છે,

Related posts

સિંગલ પેરેન્ટિંગ અશક્ય નથી…આ રીતે કરો બાળકનો ઉછેર, નહિં પડે કોઇ તકલીફ

mitramnews

વહેલી સવારે મધ્યપૂર્વ ના દેશ ટર્કીમા 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

mitramnews

અનિલ અંબાણીને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે ટેક્સ ચોરીના કેસમાં કાર્યવાહી પર રોક લગાવી

mitramnews

Leave a Comment