Ψ વિક્રમ સંવત 2079, અધિક શ્રાવણ વદ (11) અગિયારસ.
⇒ સતર્ક મિત્રમ, સુરત.
બાળ અધિકાર આયોગની લાલ આંખ
ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી 51 રિક્ષા-વાન સામે લાલ આંખ
આરટીઓ દ્વારા રૂપિયા 6 લાખનો દંડ ફટકરાયો
રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગને ફરિયાદ મળતાં તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો
સુરત ઇકોસેલ દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ના આધારે બેંકમાંથી લોન મેળવી લોન નહીં ભરનાર ચાર આરોપીની અટકાયત કરી..
બોગસ ડોક્યુમેન્ટ ના આધારે બેંકમાંથી લોન લઈ પરતના કરનાર આરોપીને કરી અટકાયત..
એચ.ડી.એફ.સી બેંકમાંથી બોકસ ડોક્યુમેન્ટ ના આધારે લોન લેનાર ચાર આરોપીઓની કરાય અટકાયત..
આરોપીઓએ બોગસ આઘારકાર્ડ, પાનકાર્ડ, રેણાંક ખોટું સરનામું તેમજ જે કંપનીમાં નોકરી ન કરતો હોય તે કંપની ની સેલેરી સ્લીપ જેવા ડોક્યુમેન્ટ બેંકમાં રજૂ કર્યા હતા..
૯૨,૫૭,૨૫૧/- ની લોન મેળવી લોનના હપ્તા ન ભરી બેંક સાથે છેતરપિંડી કરતી ટોળકી ના ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી..
અશોકભાઈ મણીભાઈ પીપરોડીયા એ ઇકોસેલમાં આપી હતી ફરિયાદ..
બેંક દ્વારા ડોક્યુમેન્ટ ની ખરાઈ -:ખોટાઇ કરવા એક એજન્સી ને સોંપવામાં આવ્યું હતું..
ચકાસણી કરનાર પ્રિન્સ હેમંતકુમાર પ્રસાદે પોતાના અંગત સ્વાર્થ માટે યોગ્ય રીતે કાર્ય કર્યું ના હતું..
આરોપીઓ
(1) પ્રિન્સ હેમંતકુમાર પ્રસાદ ઉ.વ.૨૮ ઘાંઘો-મની ટ્રાન્સફર રહે. ગામ કરેલી તા. પલસાણા, (પ્રાઇવેટ કંપની વેરિફિકેશન કરનાર)
(૨) પૃથ્વીસીંગ બજરાંગસીંગ રાઠોર ઉ.વ.34 ધંધો- સ્ટોન લગાવવાનું રહે. ગામ જોલવા તા. પલસાણા,
(૩) અબુસાદ જાવેદ ખાન ઉ.વ.૩૨ ઘાંઘો-ટાઇલ્સ પ્લમ્બર રહે. ગામ તાતીઠૈયા તા. પલસાણા,
(૪) સુફીયાન મુબીદ મલેક ઉ.વ.૨૫ ઘાંઘો-બેકાર રહે. વકીલ સ્ટ્રીટ શાહપોર લાલગેટ
સુરત :- ડુમસ પરણિતા નો આપઘાત
પતિ ના ત્રાસ ને લઈ આપઘાત.
ખજોદ ના રહેવાસી કરીના પટેલે ડુમસ, ડાવિયાર ગામના દિશાન્ત પટેલ સાથે 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.
ત્યાર બાદ તેના પતિ દ્વારા અનેક વખત શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો અને રૂપિયા પૈસાની માંગણી કરવામાં આવતી. જેથી કંટાળીને મારી બહેને અંતિમ પગલું ભરવું પડ્યું. પતિ ને આકરી સજા આપવા પરિવાર ની માંગ.