Mitram News

Category : ધર્મ-યાત્રા-પ્રવાસ

અમદાવાદતાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચાર

રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

mitramnews
Ψ વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર ⇒ ધર્મ યાત્રા પ્રવાસ, અમદાવાદ. અમદાવાદમાં આગામી તારીખ 20/06/2023, અષાઢી બીજને મંગળવાર ના દિવસે ભગવાન જગન્નાથ...
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચારરાજકીય

વડાપ્રધાન મોદી આગામી તારીખ 17મી એપ્રિલે સોમનાથ દાદાના દરબારમાં પહોંચશે.

mitramnews
વિક્રમ સંવત 2079 ચૈત્ર વદ ચોથ ને સોમવાર. ⇒ તાજા સમાચાર, ધર્મ-યાત્રા-પ્રવાસ, રાજકીય  પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો. વડાપ્રધાન...
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચારસુરત

પાલ અટલ આશ્રમમાં આજે હનુમાન દાદાને 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ ધરાવાશે, જાણો તૈયાર કરવામાં કેટલી સામગ્રી વપરાઈ

mitramnews
વિક્રમ સંવત 2079 ચૈત્ર સુદ પુનમ ( હનુમાન જન્મોત્સવ ) ⇒ ધર્મ-યાત્રા-પ્રવાસ, સુરત Ψ હનુમાન જન્મોત્સવ ખાસ Ψ દેશભરમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચાર

રમઝાનના પવિત્ર મહિનામાં જેરૂસલેમમાં રોકેટ હુમલો, પેલેસ્ટિનિયનોએ પોતાને અલ-અક્સા મસ્જિદમાં બંધ કર્યા

mitramnews
વિક્રમ સંવત 2079 ચૈત્ર સુદ પુનમ ( હનુમાન જન્મોત્સવ ) ⇒ આંતરરાષ્ટ્રીય, ધર્મ-યાત્રા-પ્રવાસ જેરુસલેમમાં બુધવારે સતત બીજી રાતે હિંસા ચાલુ રહી, જયારે પેલેસ્ટિનિયનોએ ઓલ્ડ સિટીના...
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચાર

સમર સ્પેશિયલ ટ્રેન -અમદાવાદ અને કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનથી મુસાફરોને રાહત

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ તેરસ ને મંગળવાર. ⇒ ધર્મ-યાત્રા-પ્રવાસ અમદાવાદથી કાનપુર જવા માટે મોટી રાહત પેસેન્જરોને મળી રહી છે. આ રુટ પર ટ્રેન વેકેશનને...
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચારવલસાડસમાજ મિત્રમ

રામનવમી ના પાવન પર્વે હોટેલ પેપીલોન પરિવાર દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 411 યુનિટ રક્ત એકત્ર કર્યું

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ નોમ ને ગુરુવાર. ⇒ સમાજ મિત્રમ,ધર્મ-યાત્રા-પ્રવાસ, વલસાડ(વાપી) વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામનવમી ઉત્સવ નિમિતે મહા રક્તદાન...
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચારરાષ્ટ્રીય

રામ નવમી પર આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે પૂજા પંડાલમાં લાગી આગ

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ નોમ ને ગુરુવાર. ⇒ ધર્મ-યાત્રા-પ્રવાસ, રાષ્ટ્રીય રામ નવમીના અવસર પર અનેક જગ્યાએથી અકસ્માતના અહેવાલો સામે આવી રહ્યા છે. આવું જ...
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચારસુરત

ચોક બજારમાં આવેલા 200 વર્ષ જૂના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન.

mitramnews
વિક્રમ સંવત 2079, ફાગણ વદ બીજ ને ગુરુવાર. ⇒ ધર્મ-યાત્રા-પ્રવાસ, સુરત સુરત શહેરમાં હાલ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કેટલાક વિસ્તારમાં મેટ્રોની...
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચારરાષ્ટ્રીય

દુબઈના બુર્જ ખલીફાને પછાડશે વૃંદાવનમાં બની રહેલું ચંદ્રોદય મંદિર

mitramnews
વિક્રમ સંવત 2079, ફાગણ સુદ ત્રીજ ને બુધવાર → ધર્મ-યાત્રા-પ્રવાસ વૃંદાવનમાં બની રહેલું વૃંદાવન ચંદ્રોદય મંદિર વર્ષ 2024માં બનીને તૈયાર થઈ જશે. આ વિશ્વનું સૌથી...
અમદાવાદતાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચાર

ગુજરાતમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી 504 ફૂટ ઉંચું ભવ્યાતિ ભવ્ય મંદિર, 1500 કરોડ જેટલો ખર્ચ, જાણો શું છે વિશેષતાઓ

mitramnews
વિક્રમ સંવત 2079, ફાગણ સુદ ત્રીજ ને બુધવાર → ધર્મ-યાત્રા-પ્રવાસ ગુજરાતના અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. 1500 કરોડના ખર્ચે...