અમદાવાદમાં 1.78 કરોડના ખર્ચે નિર્મિત હાટ થકી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વસતા હાથ-શાળ, હસ્તકલા કારીગરોને મળશે વિશેષ પ્રોત્સાહન
હસ્તકલા હાટ ખાતે તા.૭ થી ૧૫-૮-૨૦૨૨ દરમ્યાન પ્રદર્શન-જીવંતનિર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના આંબલી બોપલ ચાર રસ્તા પર વકીલ સાહેબ ઓવર બ્રિજ...