લાઠી ની સિકલ બદલી દેનાર ભામાશા નું મન મુંજાય તેવી તંત્ર ની નાલેશિ ભવાની ગાર્ડન સ્થાનિક તંત્ર ની બેદરકારી એ ડમ્પીગ સાઈડ બની રહ્યું
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ પાંચમ ને મંગળવાર. ⇒ સમાજ મિત્રમ, અમરેલી લાઠી નગર ની સિકલ બદલી દેનાર ભવાની જેમ્સ ના મોભી ભામશા મનજીભાઈ ધોળકિયા...