Mitram News

Category : અરવલ્લી

અરવલ્લીગાંધીનગરતાજા સમાચારમુખ્ય સમાચાર

કામકાજના સ્થળે શ્રમયોગીઓનું આરોગ્ય અને ઔદ્યોગિક સલામતી જળવાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂત

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ત્રીજ ને શુક્રવાર. ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે અરવલ્લી જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં થયેલા પ્રાણઘાતક અકસ્માતો અંગે સભ્યશ્રી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો...
અરવલ્લીતાજા સમાચારમુખ્ય સમાચારવડોદરાશિક્ષણ મિત્રમસતર્ક મિત્રમ

યુવરાજસિંહના મોટા આરોપ, વડોદરા-અરવલ્લી ગેંગ ફેડે છે પેપર, 2014 પછીની ભરતીઓની તપાસ સીટ-સીબીઆઈને સોંપો

mitramnews
વિક્રમ સંવંત 2079, મહા સુદ (12) બારસ. ભરતી કૌભાંડોને લઈને સામાજિક કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક પછી એક મોટા આરોપો લગાવ્યા છે. યુવરાજસિંહ...
અરવલ્લીતાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસમાજ મિત્રમ

તાલિબાની નિર્ણય : નાઈ સમાજના 17 જેટલા પરિવારોને ગામ બહાર હાકી કાઢ્યા

mitramnews
પટેલ સમાજના આગેવાનો દ્વારા લેવાયો તાલિબાની નિર્ણય નાઈ સમાજના 17 જેટલા પરિવારોને ગામ બહાર હાકી કાઢ્યા વાળંદ યુવકે ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા વિરોધ...
અરવલ્લીરમત ગમતસતર્ક મિત્રમ

બ્લાઈન્ડ વિશ્વ કપ ક્રિકેટના યોદ્ધા ‘ભલાજી ડામોર’ અરવલ્લી રમત-ગમત વિકાસ વિભાગની મહેરબાનીથી દયનિય સ્થિતિ બની, તંત્રને ખ્યાલ જ નથી કે આવું કોઇ છે

mitramnews
જ્યારે ક્રિકેટની વાત આવે છે, ત્યારે આપણે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ જેવા ઘણા ધુઆધાર બેટ્સમેનોને યાદ કરીએ છીએ. કદાચ તમને 2011નો ક્રિકેટ વર્લ્ડ...
અરવલ્લીમુખ્ય સમાચારસુરેન્દ્રનગર

શામળાજીને તાલુકો જાહેર કરવા માંગ : CM ભુપેન્દ્ર પટેલને તાલુકાની માંગ સાથે પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ પત્ર લખ્યો

mitramnews
ઘણાં લાંબા સમયથી શામળાજીને નવો તાલુકો જાહેર કરવાની માંગ છે આ વચ્ચે કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો શામળાજીને તાલુકો જાહેર કરવા માંગ : CM ભુપેન્દ્ર...