હાથની સફાઈ કરી સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી નકલી ઘરેણાં પધરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ
વિક્રમ સંવત 2079, ફાગણ વદ ત્રીજ ને શુક્રવાર ⇒ સતર્ક મિત્રમ, ભરૂચ-અંકલેશ્વર, આણંદ ગુનાના આરોપીઓ આણંદ જીલ્લાના વાસદ વિસ્તારમાં હોવાની બાતમી મળતા ટીમ રવાના કરાઈ...