કામકાજના સ્થળે શ્રમયોગીઓનું આરોગ્ય અને ઔદ્યોગિક સલામતી જળવાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂત
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ત્રીજ ને શુક્રવાર. ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે અરવલ્લી જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં થયેલા પ્રાણઘાતક અકસ્માતો અંગે સભ્યશ્રી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો...