નર્મદા – આદિવાસી વિસ્તારમાં વીજ સમસ્યા મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વીજ કર્મીઓને ખખડાવી નાખ્યા
ગામમાં પૂછ્યા વગર પ્રવેશ કરશો તો વાહનને જવા દેવામાં આવશે નહીં. આદિવાસી વિસ્તારમાં વીજ સમસ્યા મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવા વીજ કચેરી પહોંચી સમસ્યાને લઈને...