સુજલામ સુફલામ કેનાલ મારફતે કમલીવાડાની સાઇફન દ્વારા પાટણની સરસ્વતી નદી માં પાણી છોડવામાં આવ્યું
ધારાસભ્યની રજૂઆતના પગલે સરકારે પાણી છોડવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં ખુશી પાટણ ના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી...