Mitram News

Category : ભરૂચ

તાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

ગરમીની શરૂઆત સાથે જ રસ્તા ઉપરનો ભ્રષ્ટાચાર ચમક્યો અને વિકાસ પીગળ્યો

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ તેરસ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, ભરૂચ. ગરમીની શરૂઆત સાથે જ રસ્તા ઉપરનો ભ્રષ્ટાચાર ચમક્યો અને વિકાસ પીગળ્યો હજુ થોડાજ...
તાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટડે આરોપીની અંકલેશ્વર પોલીસે સુરતથી ધરપકડ કરી

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ તેરસ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, ભરૂચ, સુરત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુન ગામની સીમમાં એક વર્ષ પૂર્વે થયેલ વીજ...
તાજા સમાચારનવસારીભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને નવસારીથી ઝડપી પાડ્યો

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ આઠમ ને ગુરુવાર. ⇒ સતર્ક મિત્રમ, સુરત, ભરૂચ, નવસારી. ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને નવસારીથી ઝડપાયો ભરૂચ અને...
તાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસમાજ મિત્રમ

નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ચૌદશ ને બુધવાર. ⇒ સમાજ મિત્રમ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામું નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં...
આનંદતાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

હાથની સફાઈ કરી સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી નકલી ઘરેણાં પધરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ

mitramnews
વિક્રમ સંવત 2079, ફાગણ વદ ત્રીજ ને શુક્રવાર ⇒ સતર્ક મિત્રમ, ભરૂચ-અંકલેશ્વર, આણંદ  ગુનાના આરોપીઓ આણંદ જીલ્લાના વાસદ વિસ્તારમાં હોવાની બાતમી મળતા ટીમ રવાના કરાઈ...
તાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ગામનો યુવાન ભગાડી જતા પોલીસે અપહરણ અને પોક્સો ગુનો દાખલ કર્યો..

mitramnews
જંબુસર તાલુકાના કાવીના કંગમ ગામે સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ગામનો યુવાન ભગાડી જતા પોલીસે અપહરણ અને પોક્સો ગુનો દાખલ કર્યો.. અગાઉ પણ આરોપીના...
તાજા સમાચારભરૂચસતર્ક મિત્રમ

ભરૂચ ના સરનાર ગામે લટકતા વીજ વાયર ના કારણે એક યુવકને કરંટ લાગતા દાજી જતા ગંભીર

mitramnews
ભરૂચ-સરનાર ગામ ખાતે લટકતા જીઈબી ના જીવંત વાયરો બન્યા જોખમી,વીજ કરંટ લાગતા એક વ્યક્તિ દાજ્યો ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત વીજ વાયરો જમીન સુધી ઉતરી...
તાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય પાર્ક કરેલી ગાડીઓમાથી રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી

mitramnews
ભરૂચના આમોદ નગર મા  ઘર આંગણે પાર્ક કરેલી ગાડીઓમાથી  રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી ભરૂચ  જિલ્લાના  આમોદ નગરમાં ઘર આંગણે પાર્ક કરેલી ઇકો ગાડીના સાઈલેન્સરોની ચોરીના...
અન્યધર્મ-યાત્રા-પ્રવાસભરૂચમુખ્ય સમાચાર

ભરૂચમાં 15 વર્ષથી બંગાળી કલાકાર શ્રીજીની મૂર્તિ બનાવવા માટે માત્ર ગંગા અને નર્મદાની માટીનો કરી રહ્યા છે ઉપયોગ

mitramnews
ભરૂચમાં 15 વર્ષથી બંગાળી કલાકાર શ્રીજીની મૂર્તિ બનાવવા માટે માત્ર ગંગા અને નર્મદાની માટીનો કરી રહ્યા છે ઉપયોગ  આ વખતે શ્રીજી મહોત્સવ અનેક કલા-કારીગરોના વિઘ્નો...
તાજા સમાચારભરૂચ

ભરૂચ પીરકાંઠી વિસ્તારમાં મકાનની દીવાલ ધરાસાઈ થતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ

mitramnews
ભરૂચ-પીરકાંઠી વિસ્તારમાં મકાનનો એક હિસ્સો ધરાસાઈ થતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ..! ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અનેક સ્થળે મકાનો ધરાસાઈ થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે,જર્જરિત...