Mitram News

Category : ભાવનગર

તાજા સમાચારભાવનગરમુખ્ય સમાચાર

ભાવનગર, પાલિતાણા અને મહુવાના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક .

mitramnews
વિ.સં. 2079 મહા સુદ દશમને મંગળવાર તા.31/01/2023. ભાવનગર, પાલિતાણા અને મહુવાના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં દિન ડુંગળીની આવકમાં...
તાજા સમાચારભાવનગરમુખ્ય સમાચારસતર્ક મિત્રમસમાજ મિત્રમ

ભાવનગરમાં ઢોરની અડફેટે એક યુવાનનું મોત, રખડતા ઢોરનો ત્રાસ પાલિકામાં યથાવત

mitramnews
ભાવનગરના ત્રાપજ બંગલા પાસે રખડતા ઢોરની અડફેટે એક યુવાનનું મોત થયું છે.  આ સમસ્યા ફક્ત ભાવનગર,રાજકોટ,અમદાવાદ,વડોદરા કે સુરતની જ નથી.પરંતુ સમગ્ર રાજ્ય અને માનવ જાતનીછે.ફક્ત...
ઓટોમોબાઇલગાંધીનગરતાજા સમાચારભાવનગરમુખ્ય સમાચાર

અમદાવાદથી ધોલેરા એક્સપ્રેક્સ વે બનશે, ભાવનગર 1 કલાક 45 મિનિટમાં પહોંચાશે, 2024માં પૂર્ણ થશે કામ – ગડકરી

mitramnews
નીતિન ગડકરીની ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ પર સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યાર બાદ નિતીન ગડકરીએ કહ્યું કે, અમદાવાદથી ધોલેરા એક્સપ્રેક્સ વે બનશે. ભાવનગરનું...
તાજા સમાચારભાવનગરમુખ્ય સમાચાર

શિહોર પોલીસ SHE TEAM દ્વારા મહિલા સાથે બનતા જાતિયસતામણી અંગે જાગૃતિ લાવવા નવતર પ્રયાસ હાથ ધરાયો

mitramnews
વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી તેઓને હાલમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા;શી ટીમની રચના કરવામાં આવેલ તેના બાબતે જાણકારી આપી માહિતગાર કરવામાં આવેલ છે.. શિહોર...
ભાવનગરમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમ

રાજકોટની તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ સામે નોંધાવી ફરિયાદ

mitramnews
રાજકોટની તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ સામે નોંધાવી ફરિયાદ તરુણીઓને ભોળવી તેને લગ્નની લાલચ આપી નરાધમો પોતાના હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરે છે....
તાજા સમાચારભાવનગર

મુખ્ય મંત્રી, ભાજપ પ્રમુખ બાદ હવે નરેન્દ્ર મોદી 30મીએ ભાવનગરમાં

mitramnews
ભાવનગર જિલ્લો ગુજરાતના રાજકારણના કેન્દ્ર બિંદુમાં હોય તેમ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ભાવનગરમાં કોઈને કોઈ મુદ્દે આવતા રહે...
ભાવનગરમુખ્ય સમાચાર

જન્માષ્ટમી નિમિત્તે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

mitramnews
જન્માષ્ટમી નિમિત્તે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે દેવભૂમિ દ્વારકા ખાતે દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે....
ભાવનગરમુખ્ય સમાચાર

વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી માટે ભાવનગર જિલ્લામાં ભારે ઉત્સાહ નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા સંયોજકો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ ભાવનગર જિલ્લામાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી માટે શાળાઓ, સંસ્થાઓ

mitramnews
વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી માટે ભાવનગર જિલ્લામાં ભારે ઉત્સાહ નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા સંયોજકો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ ભાવનગર જિલ્લામાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી...
અમદાવાદતાજા સમાચારભાવનગરસુરત

સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી.

mitramnews
સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને મુખ્યમંત્રીની મંજૂરી. સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ...
ભાવનગરમનોરંજનમુખ્ય સમાચાર

સુપ્રસિદ્ધ ગીતકાર ડો.રઈશ મણિયારના સાનિધ્યમાં તાલીમ શિબિર યોજાઈ શહેરના ૬૫ થી વધુ નવોદિત સાહિત્યકારોને ગીત,ગઝલ -લેખન, છાંદસ અછાંદસ રચનાઓના આલેખન અંગે ડૉ. મણીયાર દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી માર્ગદર્શન

mitramnews
સુપ્રસિદ્ધ ગીતકાર ડો.રઈશ મણિયારના સાનિધ્યમાં તાલીમ શિબિર યોજાઈ શહેરના ૬૫ થી વધુ નવોદિત સાહિત્યકારોને ગીત,ગઝલ -લેખન, છાંદસ અછાંદસ રચનાઓના આલેખન અંગે ડૉ. મણીયાર દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય...