Mitram News

Category : રાજકોટ

મુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમ

ઘર કામ કરવા આવતી મહિલા જ નીકળી દગેબાઝ: માલિકને બેભાન કરી પતિ સાથે મળી ૧૫ લાખની લૂટ ચલાવી

mitramnews
Ψ વિક્રમ સંવત 2079, જેઠ વદ ત્રીજ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, રાજકોટ. દિવસે ને દિવસે રાજકોટમાં ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે. લોકો ટૂંક...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમ

રાજકોટ – વીજ ચોરોમાં ફફટાઠ- આજે પણ પીજીવીએલની 33 ટીમોના દરોડા

mitramnews
Ψવિક્રમ સંવત 2079, જેઠ વદ ત્રીજ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, રાજકોટ.   રાજકોટમાં વીજ ચોરી પકડી પાડવા માટે પીજીવીએસલની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટરોજગાર મિત્રમ

રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા નવા 33 કલાર્કોને આપી પોસટિંગ: કલેકટર કચેરી ખાતે તાલીમ આપી હવે જગ્યાઓ ફાળવાઇ

mitramnews
વિક્રમ સંવત 2079, ફાગણ વદ દશમ ને શુક્રવાર. ⊃ રોજગાર મિત્રમ રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા નવા 33 કારકુનોને પોસટિંગ આપવામાં આવ્યું છે. તાજેતરમાં આ કલાર્કોને...
અમદાવાદતાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમ

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

mitramnews
વિક્રમ સંવત 2079, ફાગણ સુદ અગિયારસ ને ગુરુવાર. ⇒ સતર્ક મિત્રમ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ ભયાનક આગમાં બંને વાહનના...
તાજા સમાચારમનોરંજનમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમસમાજ મિત્રમ

દેવાયત ખવડની મુશ્કેલી વધી: કોર્ટે જામીન અરજી ફગાવી, જેલવાસ લંબાવ્યો

mitramnews
વિક્રમ સંવત 2079, મહા વદ અગિયારસ (11) જૂની અદાવત ના કારણે ગરાસીયા યુવાન પર ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમ

રાજકોટમાં ઉલ્ટી ગંગા વહી: પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિ એ કર્યો આપઘાતનો પ્રયાસ

mitramnews
વિક્રમ સંવત 2079, મહા વદ અગિયારસ (11) રાજકોટમાં રહેતા અને ભુણાવાના પાટીયા પાસે કુરિયરની ઓફીસ ધરાવતા પ્રોઢે પત્ની સહિતના સાસરીઓના ત્રાસથી કંટાળી પોતાની કુરિયરની ઓફિસે...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમ

જસદણના વડોદમાં માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય

mitramnews
વિ.સં. 2079 મહા સુદ દશમને મંગળવાર તા.31/01/2023. જસદણના વડોદમાં માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાય જસદણ તાલુકાના વડોદ ગામે વીડીની સરકારી જમીન ઉપર કબ્જો કરી...
મુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમસમાજ મિત્રમ

બાઈક ઇવેન્ટ દરમ્યાન બાઈક સ્લીપ થઈ જતાં મહિલા કોન્સ્ટેબલ થયા ઘાયલ.

mitramnews
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા ધ્વજ વંદનના કાર્યક્રમમાં બાઈક ઇવેન્ટ દરમિયાન બાઈક સ્લીપ થતા મહિલા કોન્સ્ટેબલ ઘવાયા હોવાનો બનાવ સામે આવ્યો છે.   ગંભીર...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમસમાજ મિત્રમ

રાજકોટમાં ખાખી થઇ શર્મસાર, પોલીસકર્મી દારૂ પીને દુકાનો બંધ કરવા નીકળ્યો

mitramnews
ગુજરાતમાં દારૂબંધી છે તેવા બણગા ફૂંકતી સરકારના દાવાને પોકળ કરતો વધુ એક કિસ્સો  ગુજરાતમાં દારૂબંધીની સખત અમલવારી છે તેવા સરકારના દાવાને પોકળ સાબિત કરતો વધુ...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમ

૩૦ હજારની ઉઘરાણી બાબતે લુખ્ખાઓએ નણંદ ભોજાઈને કર્યા હેરાન: કરી અભદ્ર માંગણી, પોલીસમાં નોંધાવી ફરિયાદ

mitramnews
રાજકોટનાં ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 21 વર્ષની પરિણીતાએ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પારેવડી ચોક પાસેના મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા પપ્પુ નારણ મકવાણા (ઉ.વ.50)નું...