પહેલા સહકારમાં સંપુર્ણ પણે કોંગ્રેસનો કબ્જો હતો, ભ્રષ્ટાચાર કરી પરિવારને લાભ પહોંચાડતા હતા – પ્રદીપસિંદ
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ ચોથ ને સોમવાર. ⇒ રાજકીય, વડોદરા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ...