પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસ ને બાય-બાય કરી કેસરિયો ધારણ કર્યો
પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસ ને બાય-બાય કરી કેસરિયો ધારણ કર્યો -૧૨૫ જેટલા કાર્યકરો સર્મથકો સાથે ભાજપ મા જોડાયા – માર્કેટયાર્ડ થી ડી.જે...