Mitram News

Category : સુરત

તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

લાજપોર જેલમાં આરોપીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશી લખ્યું- ‘હું તને બહુ પ્રેમ કરુ છું, મમ્મી-પપ્પાને મળતી રહેજે’

mitramnews
વિક્રમ સંવત 2079 ચૈત્ર સુદ પુનમ ( હનુમાન જન્મોત્સવ ) ⇒ સતર્ક મિત્રમ, સુરત. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એક આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની...
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચારસુરત

પાલ અટલ આશ્રમમાં આજે હનુમાન દાદાને 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ ધરાવાશે, જાણો તૈયાર કરવામાં કેટલી સામગ્રી વપરાઈ

mitramnews
વિક્રમ સંવત 2079 ચૈત્ર સુદ પુનમ ( હનુમાન જન્મોત્સવ ) ⇒ ધર્મ-યાત્રા-પ્રવાસ, સુરત Ψ હનુમાન જન્મોત્સવ ખાસ Ψ દેશભરમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ...
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV, બેકાબૂ કારચાલકે લારીવાળા 22 વર્ષીય યુવકને ટક્કર મારતા હવામાં ફંગોળાયો, થયું કરૂણ મોત

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ તેરસ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, સુરત. સુરતના ડીંડોલી વિસ્તારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV ફૂટેજ સામે આવ્યા છે....
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા મહિલા પોલીસ સ્ટેશન ગઈ, કોઈએ ફરિયાદ ન લેતા સ્ટેશન બહાર રસ્તા પર જ બેસી ગઈ.

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ તેરસ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, સુરત. સુરતથી એક આશ્ચર્ય પમાડે એવી ઘટના સામે આવી છે. શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં...
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

પાર્ક કરેલા ટેમ્પાનું તાળું તોડી સમાન, ભંગાર, બેટરીની ચોરી કરતી ચીકલીગર ગેંગના 3 સભ્ય ઝડપાયા.

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ તેરસ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી. ક્રાઇમ બ્રાંચે ચીકલીગર ગેંગના 3 સભ્યોને...
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

ફાઉન્ટનહેડ સ્કુલ ની બસ સાથે મહિલા કર ચાલકનો અકસ્માત

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ દશમ ને શુક્રવાર. ⇒ સતર્ક મિત્રમ, સુરત પિપલોદ ખાતેના રાહુલ રાજ મોલ ના ચાર રસ્તા પાસે ફાઉન્ટનહેટ સ્કુલ ની બસ...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકીયસુરત

સુરત આમ આદમી પાર્ટી દ્વારા સામાન્યસભા લાઈવ કરવા બાબત મેયરશ્રી ને આવેદન પાત્ર આપવામાં આવ્યું.

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ દશમ ને શુક્રવાર. ⇒ રાજકીય, સુરત.   આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને ગત સામાન્ય સભામાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તથા,મેયરશ્રી...
તાજા સમાચારમુખ્ય સમાચારસમાજ મિત્રમસુરત

સંસ્કૃત ભાષા સાથે એમ.એ.બી.એડ. પોલીસ કોન્સ્ટેબલની કર્તવ્યનિષ્ઠા: કોઝવેમાં ડૂબી રહેલા વડીલનો જીવ બચાવ્યો

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ નોમ ને ગુરુવાર. ⇒ સમાજ મિત્રમ, સુરત. પૂજ્ય મોટાના આશીર્વાદ લેવા જરૂર આવીશ…પણ પુરસ્કાર માટે માફ કરશો સંસ્કૃત ભાષા સાથે...
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

પાંડેસરામાં દરજીની દુકાને ગયેલા યુવકનું રસ્તામાં અચાનક ઢળી પડતા મોત, હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ સાતમ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવક અચાનક રસ્તા પર ઢળી પડ્યો હતો, જેના કારણે તેને...
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

બારડોલી કોર્ટનો ઔતિહાસિક ચુકાદો, 11 વર્ષની બાળકીને પીંખનારાને ફાંસી, મદદગારને અંતિમ શ્વાસ સુધી જેલની સજા

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ સાતમ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ સુરતના પલસાણા તાલુકાના જોળવા ખાતે મહિના પહેલા 11 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરી...