ઇન્વેસ્ટર્સ ટેન્શન ના લે, લોન ચૂકવવા પુરતા રૂપિયા છે, ગ્રોથ પર હજુ પણ અમારું ફોકસ… અદાણી ગ્રુપનું મોટું નિવેદન
વિક્રમ સંવત 2079, મહા વદ અગિયારસ (11) અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના વમળમાં ફસાયેલા અદાણી ગ્રુપે તેના રોકાણકારોનો કંપનીમાં વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. જૂથે...