Mitram News

Category : સમાજ મિત્રમ

આરોગ્ય મિત્રમતાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસમાજ મિત્રમ

હીટ વેવથી બાળકો અને વૃદ્ધ રહે એલર્ટ નહીંતર થઈ જશો બીમાર, અત્યારથી જ આ ટિપ ફોલો કરો

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ નોમ ને શુક્રવાર. ⇒ આરોગ્ય મિત્રમ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણમાં ગરમી વધવા લાગી છે. આવા સંજોગોમાં ઉનાળાને કારણે...
તાજા સમાચારમુખ્ય સમાચારસમાજ મિત્રમસુરત

ગોપીન ગામ ખાતે આયોજીત ફ્રુડ એક્ષ્પોમાં ૩૦૦થી વધુ ખેડુતો રસાયણમુકત કૃષિપેદાશોનું સીધુ ગ્રાહકોને વેચાણ કરી રહ્યા છે

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ નોમ ને શુક્રવાર. ⇒ સમાજ મિત્રમ, સુરત.   ગોપીન ગામ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સ્પો’ને કિન્નર સમાજ દ્વારા પ્રોત્સાહન અપાયું...
આરોગ્ય મિત્રમતાજા સમાચારમુખ્ય સમાચારસમાજ મિત્રમ

કોરોનાની સ્થિતિ સામે રાજ્યમાં 21 હજારથી વધુ ડૉક્ટર્સ ઉપલબ્ધ, 1370 બીએલએલ એમ્બુલન્સ-આરોગ્ય વિભાગ

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ આઠમ ને ગુરુવાર. ⇒ આરોગ્ય મિત્રમ , સમાજ મિત્રમ રાજ્યમાં તાજેતરમાં જ કોવીડ 19 સામે રાજ્ય સરકારટ દ્વારા સરકારી પ્રાઈવેટ...
અમરેલીતાજા સમાચારમુખ્ય સમાચારસમાજ મિત્રમ

લાઠી ની સિકલ બદલી દેનાર ભામાશા નું મન મુંજાય તેવી તંત્ર ની નાલેશિ ભવાની ગાર્ડન સ્થાનિક તંત્ર ની બેદરકારી એ ડમ્પીગ સાઈડ બની રહ્યું

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ પાંચમ ને મંગળવાર. ⇒ સમાજ મિત્રમ, અમરેલી લાઠી નગર ની સિકલ બદલી દેનાર ભવાની જેમ્સ ના મોભી ભામશા મનજીભાઈ ધોળકિયા...
અમરેલીતાજા સમાચારમુખ્ય સમાચારસમાજ મિત્રમ

અમરેલીમાં પ્રજાપતી સમાજ દ્વારા કલેકટરને બાઈક રેલી કાઢીને આવેદન આપવામાં આવ્યું હતું.

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ પાંચમ ને મંગળવાર. ⇒ સમાજ મિત્રમ, અમરેલી ગુજરાત રાજયમાં પ્રજાપતિ સમાજની જનસંખ્યા 50 લાખ કરતા વધુ છે. તેમજ ભાજપ પ્રદેશ...
આરોગ્ય મિત્રમતાજા સમાચારપોરબંદરમુખ્ય સમાચારસમાજ મિત્રમ

ચાર યોગ સાધકોને રાષ્ટ્રીય યોગ એવોર્ડથી સન્માનીત

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ ત્રીજ ને રવિવાર. ⇒ સમાજ મિત્રમ, આરોગ્ય મિત્રમ, પોરબંદર. પોરબંદરનાં યોગ સાધકો જયપુર ખાતે રાષ્ટ્રીય યોગ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યાં...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકીયવલસાડસમાજ મિત્રમ

વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના 4.40 કરોડના ખર્ચે વિકાસ કરવાના કામનું ખાતમુહૂર્ત

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ બીજ ને શનિવાર ⇒ રાજકીય, સમાજ મિત્રમ, વલસાડ (વાપી) વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના 4.40 કરોડના ખર્ચે વિકાસ...
તાજા સમાચારમુખ્ય સમાચારવલસાડસમાજ મિત્રમ

કપરાડાના આદિવાસી ખેડૂત મશરૂમની ખેતીથી ગામની મહિલાઓને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ રહ્યા છે.

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ચૌદશ ને બુધવાર. ⇒ સમાજ મિત્રમ , વલસાડ દાબખલ ગામના આ ખેડૂતએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટીના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિર...
તાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસમાજ મિત્રમ

નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ચૌદશ ને બુધવાર. ⇒ સમાજ મિત્રમ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામું નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં...
આરોગ્ય મિત્રમતાજા સમાચારમુખ્ય સમાચારસમાજ મિત્રમ

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અન્યોના દુઃખને પોતાનું દુઃખ માનીને સાચા અર્થમાં માનવતાનું કાર્ય કરે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

mitramnews
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ચૌદશ ને બુધવાર. ⇒ આરોગ્ય મિત્રમ, સમાજ મિત્રમ.   ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ...