રામનવમી ના પાવન પર્વે હોટેલ પેપીલોન પરિવાર દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 411 યુનિટ રક્ત એકત્ર કર્યું
વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ નોમ ને ગુરુવાર. ⇒ સમાજ મિત્રમ,ધર્મ-યાત્રા-પ્રવાસ, વલસાડ(વાપી) વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામનવમી ઉત્સવ નિમિતે મહા રક્તદાન...