Mitram News

Category : તાજા સમાચાર

અમદાવાદતાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

અમદાવાદ: ગોતાના વિસત એસ્ટેટમાંથી 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

mitramnews
Ψ વિક્રમ સંવત 2079, જેઠ વદ ત્રીજ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, અમદાવાદ. અમદાવાદના સોલા વિસ્તારમાંથી દેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે. ગોતા ખાતે આવેલા વિસત...
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકોટસતર્ક મિત્રમ

રાજકોટ – વીજ ચોરોમાં ફફટાઠ- આજે પણ પીજીવીએલની 33 ટીમોના દરોડા

mitramnews
Ψવિક્રમ સંવત 2079, જેઠ વદ ત્રીજ ને મંગળવાર. ⇒ સતર્ક મિત્રમ, રાજકોટ.   રાજકોટમાં વીજ ચોરી પકડી પાડવા માટે પીજીવીએસલની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી...
અન્યતાજા સમાચારસુરત

સ્વનિર્ભર નારીશક્તિ, આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને 1.60 લાખનું બચત ભંડોળ ઉભુ કર્યું

mitramnews
Ψ વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર ⇒ સુરત, અન્ય – સ્ત્રી શસસ્તીકરણ મહિલાઓ સક્ષમ-સમૃદ્ધ-સશક્ત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સખીમંડળોને નાણાકીય...
આરોગ્ય મિત્રમતાજા સમાચારમુખ્ય સમાચારરસોઈવ્યંજન

દરરોજ 1 કપ પાઈનેપલ ચા પીવો, પેટની ચરબી દૂર થશે ફટાફટ….

mitramnews
Ψ વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર ⇒ આરોગ્ય મિત્રમ પાઈનેપલ એક ખૂબ જ રસદાર ફળ છે જે કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન...
તાજા સમાચારધન સંપદા મિત્રમ

અમીર લોકોની હોય છે આ આદતો, ત્યારે જ બનાવી શકે છે મોટા પ્રમાણમાં રૂપિયા

mitramnews
Ψ વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર ⇒ ધન સંપદા મિત્રમ How to Become Rich: દરેક વ્યક્તિ અમીર બનવાનું સપનું જુએ છે. જોકે...
અમદાવાદતાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચાર

રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

mitramnews
Ψ વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર ⇒ ધર્મ યાત્રા પ્રવાસ, અમદાવાદ. અમદાવાદમાં આગામી તારીખ 20/06/2023, અષાઢી બીજને મંગળવાર ના દિવસે ભગવાન જગન્નાથ...
જુનાગઢતાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

ભીમ અગિયારસ આવતા જુગારીઓ સક્રિય, જુનાગઢ જિલ્લામાં આઠ મહિલાઓ સહિત 79 જુગાર રમતા પકડાયા

mitramnews
વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર સતર્ક મિત્રમ, જુનાગઢ. ભીમ અગિયારસ આવતા જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે પરંતુ પોલીસે છ સ્થળોએ દરોડા...
આરોગ્ય મિત્રમતાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

હાર્ટ એટેકથી વધુ એક મોત, 3 સંતાનના પિતા ખુરશી પર બેઠા હતા, અચાનક છાતીમાં દુ:ખાવો થયો અને ઢળી પડ્યા, ડોક્ટરે મૃત જાહેર કર્યા

mitramnews
વિક્રમ સંવત 2079, વૈશાખ વદ સાતમ ને શુક્રવાર. ⇒ સતર્ક મિત્રમ, આરોગ્ય મિત્રમ, સુરત. સુરતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના મામલા સતત વધી રહ્યા છે, જે...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચારમુખ્ય સમાચાર

ઇમરાન ખાનને મોટી રાહત, ઇસ્લામાબાદ હાઈકોર્ટે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં જામીન આપ્યા

mitramnews
વિક્રમ સંવત 2079, વૈશાખ વદ સાતમ ને શુક્રવાર. ⇒ આંતરરાષ્ટ્રીય પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને શુક્રવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અલ કાદિર ટ્રસ્ટ...
તાજા સમાચારધન સંપદા મિત્રમમુખ્ય સમાચાર

સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઘટાડો, જાણો શું છે ઘટાડાનું કારણ

mitramnews
વિક્રમ સંવત 2079, વૈશાખ વદ સાતમ ને શુક્રવાર. ⇒ ધન સંપદા મિત્રમ સોના ચાંદીની કિંમતમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ....