સ્વનિર્ભર નારીશક્તિ, આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને 1.60 લાખનું બચત ભંડોળ ઉભુ કર્યું
Ψ વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર ⇒ સુરત, અન્ય – સ્ત્રી શસસ્તીકરણ મહિલાઓ સક્ષમ-સમૃદ્ધ-સશક્ત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સખીમંડળોને નાણાકીય...