2027 છોડો, 2023માં થશે AAPની કસોટી, કોંગ્રેસના સ્ટેન્ડ પર ટક્યું છે ગુજરાતમાં AAPનું ભવિષ્ય
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ના 14મા રાષ્ટ્રીય અધિવેશનમાં મિશન ગુજરાત ચાલુ રાખવાની સાથે 2027માં રાજ્યમાં સત્તા મેળવવાની જાહેરાત કરી. આના પરથી...