Mitram News
Home Page 24
તાજા સમાચારમુખ્ય સમાચારસતર્ક મિત્રમસુરત

સુરતમાં BMWના શો રૂમમાંથી 2.73 લાખની મતાની ચોરી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. કેનેડિયનની ઓળખ આપી ભેજાબાજોએ BMWના શો રૂમમાંથી ચોરી કરી હતી. સુરતના મગદલ્લા ખાતે આવેલા BMWના શોરૂમમાં આ ઘટના બની હતી. ચાલાકી કરી આધેડ દ્વારા આ રુપિયા સરકાવી લેવામાં આવ્યા હતા. ત્યારે અગાઉ થયેલી ચોરીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. શો રૂમના કેશિયરનો વિશ્વાસ જીતી આધેડે ઘટનાને આ અંજામ આપ્યો છે. આઘેડ ચાલાકીપૂર્વક નજર ચૂકવી શો રૂમમાંથી 2.73 લાખની કેશ લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાની સાથે જ સમગ્ર મામલે ખ્યાલ આવ્યો હતો. શો રૂમના માલિકે ઘટનાની જાણ ઉમરા પોલીસને કરી હતી જેથી ઘટનાને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોતાને એક કેનેડીયન તરીકેની ઓળખ આ આધેડે ત્યાંના કેશિયરને આપી હતી. શોરૂમમાં કેશિયરને વિશ્વાસમાં લઈ તેઓને વિશ્વાસમાં લઈને શોરૂમમાંથી રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને અંજામ આપનાર લૂંટારાઓને શોધવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. ઘટનાના 20 દિવસ બાદ શોરૂમ માલિકે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ શોધખોળ શરૂ કરી છે. કેનેડીયને વાતો વાતમાં કહ્યું કે, ભારતમાં તમારી પાસે કઈ મોટી નોટો ચાલે છે કેનેડામાં જે નોટ મોટી ચાલે છે તેને લઈને કેનેડાની નોટ બતાવી હતી. તેમ કહેતા જ કેશિયર દ્વારા કેશ કાઉન્ટર ખોલીને 2000ની નોટ બતાવતા આધેડ ધીમેથી કેશિયરને વિશ્વામાં લઈને અંદર આવ્યા હતા અને ત્યાર બાદ ધીરેથી કાઉન્ટર ખોલીને ચાલાકીથી રૂ.2,73,500 લઈને ફરાર થઈ ગયો હતો.

mitramnews
શો રૂમના કેશિયરનો વિશ્વાસ જીતી આધેડે ઘટનાને આ અંજામ આપ્યો છે. આઘેડ ચાલાકીપૂર્વક નજર ચૂકવી શો રૂમમાંથી 2.73 લાખની કેશ લઈને ફરાર થઈ ગયો હતો.
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકીય

2027 છોડો, 2023માં થશે AAPની કસોટી, કોંગ્રેસના સ્ટેન્ડ પર ટક્યું છે ગુજરાતમાં AAPનું ભવિષ્ય

mitramnews
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ના 14મા રાષ્ટ્રીય અધિવેશનમાં મિશન ગુજરાત ચાલુ રાખવાની સાથે 2027માં રાજ્યમાં સત્તા મેળવવાની જાહેરાત કરી. આના પરથી
અમદાવાદતાજા સમાચારમુખ્ય સમાચાર

અમદાવાદમાં મ્યુ. દ્વારા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા

mitramnews
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ, જંક્શન પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના
તાજા સમાચારમુખ્ય સમાચારવ્યંજન

શિયાળામાં ચીકી અને અડદિયા બજારમાં રૂપિયા 50 લાખ રૂપિયાથી વધુનો વેપાર, ગુજરાતમાં શિયાળુ વાનગીઓનો 250 કરોડનો ગૃહઉધોગ બિઝનેસ

mitramnews
શિયાળુ વાનગીઓનો 250 કરોડથી વધુનો ગુજરાતનો ગૃહ ઉદ્યોગ બિઝનેસ કરે છે. માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશભરના મોટાભાગના રાજ્યોમાં મોટા પાયે માગ રહેવા સાથે અમેરિકા,
તાજા સમાચારમુખ્ય સમાચાર

ગુજરાતની કોમન સિવિલ કોડ લાગુ કરનારું પહેલું રાજ્ય બનાવવાની નેમ, UCC મુદ્દે ગુજરાત સરકાર ટૂંકમાં સમિતિના સભ્યોની જાહેરાત કરશે

mitramnews
રાજ્ય સરકારના સૂત્રો કહે છે કે શાસક પક્ષે આ મુદ્દાને ચૂંટણીમાં પોતાના પ્રચારનો મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હોવાથી તેના અમલ માટે પણ ત્વરિત તૈયારીઓ કરવામાં આવી
તાજા સમાચારમુખ્ય સમાચાર

તવાંગમાં તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, ચીન બોર્ડર પર આજે ગરજશે સુખોઈ-રાફેલ

mitramnews
અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સ્થિતિ તંગ છે. આ બધાની વચ્ચે, ભારતીય વાયુસેના ઉત્તરપૂર્વમાં ચીન સરહદ નજીક
તાજા સમાચારમુખ્ય સમાચારરાષ્ટ્રીય

નેહરુજી સિગારેટ પીતા હતા, ગાંધીજીના એક પુત્ર નશો કરતા હતા,મંત્રી કૌશલ કિશોરનું નિવેદન

mitramnews
કેન્દ્ર સરકારના મંત્રી કૌશલ કિશોરનું નિવેદન ભાજપને ભારે પડી શકે છે. કૌશલ કિશોરે એક વ્યસન મુક્તિ કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં
તાજા સમાચારમુખ્ય સમાચારરાષ્ટ્રીય

મુંબઈની રહેણાંક ઇમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ

mitramnews
સેન્ટ્રલ મુંબઈના કરી રોડ વિસ્તારમાં આવેલી બહુમાળી રહેણાંક ઇમારત વન અવિઘ્ના પાર્કમાં આજે 15 ડિસેમ્બરે સવારે આગ ફાટી નીકળી હતી. BMC અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે
તાજા સમાચારધન સંપદા મિત્રમમુખ્ય સમાચાર

SBIના કરોડો ગ્રાહકોને સવાર-સવારમાં ફટકો, આજથી આ કામ માટે આપવા પડશે વધુ રૂપિયા

mitramnews
જો તમે પણ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી કોઈ પ્રકારની લોન લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છો, તો
તાજા સમાચારધન સંપદા મિત્રમમુખ્ય સમાચારરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પસંદ કર્યા ભારતના આ 4 શહેર, કરવા જઈ રહ્યા છે આ કામ!

mitramnews
રિયલ એસ્ટેટ કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન આવતા વર્ષે ભારતમાં 3 થી 5 મોંઘા રહેણાંક પ્રોજેક્ટ શરૂ કરશે. આ રહેણાંક મિલકતો બેંગલુરુ, હૈદરાબાદ, ચંદીગઢ અને લુધિયાણામાં